કુર્આનનો પરિચય કુર્આનના શબ્દોમાં:
| "કુર્આન તમામ જહાનોના પાલનહાર તરફથી ઉતારવામાં આવેલ કિતાબ છે,જેને હઝરત જિબ્રઇલ(અલ.)દ્વારા મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના દિલ પર ઉતારવામાં આવી,જેના દ્વારા તે લોકોને તેમના ભલા માટે આખિરતના અઝાબની ડરાવે,કુર્આનનું વર્ણન પાછલી ઉમ્મતો પર ઉતારવામાં આવેલ કિતાબમાં પણ છે,બની ઈસરાઈલ(યહૂદીઓ)ના આલિમો પણ આ હકીકતથી વાકેફ છે."(સુરએ શુઅરા)|
| Welcome to our website! Our mission is to provide concise and accessible summaries of the Quran in multiple languages, helping people understand its message and guidance. |
0 Comments